હેલ્લો સર અવાજ સાંભળતા આરવ એ તેની સામે જોયું તો જોતો જ રહી ગયો એકદમ પરફેક્ટ એવું કહીએ તો ચાલે એવી છોકરી એની સુંદરતા માં કોઈ પણ મોહી જાય એવી આરવ તો જાણે એમ મોહિત જ થઈ ગયો ... હેલ્લો friends આપણે આગળ ના ભાગમાં જોયું કે આરવ અને ભાર્ગવ ઓફીસ એ આવી ગયા ભાર્ગવ ને કોઈ important કામ હોવા થી ઇન્ટરવ્યુ આરવ લઈ રહ્યો હતો બધા ના ઇન્ટરવ્યૂ લઈ અને લાયકાત ના હિસાબે સિલેક્ટ કરતો જતો હતો. ત્યાં જ એક છોકરી નો અવાજ આવે છે હેલ્લો sir હવે આગળ.... આરવ તેને આવવા માટે ની પરમિશન આપે