બસ એક રાત.... - 2

  આગળ ના ભાગમાં જોયું કે આરવ અને ભાર્ગવ બંને કોલ ઉપર વાત કરી રહ્યા હતા આરવ ના આવા છોકરી બદલવા ના શોખ ના કારણે બધા માટે આરવ માત્ર ટાઈમ પાસ કરનાર છોકરો બની ગયો હતો આરવ ને આજ સુધી કોઈ છોકરી એવી મળી નહોતી કે આરવ ને આમાં થી બહાર લાવી અને તેના પ્રેમમાં સમર્પિત થઈ જાય...     આરવ ભાઈ ક્યારે આવે છે ઘરે હું તારી રાહ જોવું છું તને ખબર છે ને કે તું જમે પછી જ હું જમુ છું તો ક્યાં રહી ગયો ભાર્ગવ આરવ ને હક થી કહે છે કહે પણ કેમ નહિ ભાર્ગવ આરવ નો