મિસ કલાવતી - 22

  • 364
  • 1
  • 170

વિશ્વ ગુરુ પક્ષ સત્તામાં આવતાં જ કલાવતી એ બતાવેલા આ ૨૧. મુદ્દા ને અમલમાં મૂકીને કાયદા બનાવતાં ભારતમાં હવે કોઈ વ્યક્તિ નિરીક્ષણ નહીં હોય, તેમ જ કોઈ વ્યક્તિ બેરોજગાર નહીં હોય .દરેક નાગરિક પાસે તેની લાયકાત, આવડત, અને ક્ષમતા મુજબ , વ્યક્તિ ની રુચિ પ્રમાણે નો નોકરી, ધંધો, અને વ્યવસાય હશે . દેશમાં ક્રાઈમ-રેટ બિલ કુલ નહીં હોય.  અને પરિણામે દેશમાં મોટાભાગની જેલો અને અદાલતો બંધ કરવી પડશે. દેશમાં સુખ, શાંતિ ,અને સમૃદ્ધિ હશે. અને ભારત વિશ્વમાં ફરીથી 'સોને કી ચીડિયા કહેવાશે.     નવા અખંડ ભારતનો વિસ્તાર -૫૧,૩૫,૧૮૩. ચોરસ કિલોમીટર વર્ગ હશે. જે વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં છઠ્ઠો સૌથી મોટો દેશ