ભાગ 6 SK: એક સજજનમુખ્ય અધિકારી ત્યાં આવ્યા અને જોયું તો શીન નીચે લોબી પર બેભાન પડ્યો હતો અને તેમણે SK ની વાત સાંભળી કે " આને હોસ્પિટલ લઈ જાઓ " મુખ્ય અધિકારી એ અત્યંત ક્રોધ માં ઉભેલા SK તરફ જોયું અને કહ્યું કે -આ તારી નબળાઈ છે SK, તારે આ નબળાઈને દૂર કરવી પડશે .તે વધુ કંઈ ના બોલ્યા, પરંતુ શીન તરફ જોઈ ને કહ્યું કે, " આ છોકરો હવે ક્યારે સુધરશે ? ચાલો હવે આને હોસ્પિટલ માં લઇ જઇએ "ઊર્જા એક તરફ ઊભી રહીને બધું નિરીક્ષણ કરી રહી હતી. તેને લાગ્યું કે હું તો SK ને સજજન માણસ