માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 5

  • 174
  • 56

ભાગ 5 : SK ની નબળાઈ - પ્રચંડ ક્રોધSK એક હકીકત બન્ને વિશે  જાણતો હતો,  જો  શીન અને તવંશ ની હકીકત નો પર્દાફાશ થઈ જાય તો લગભગ બંનેની બધી વિખ્યતતા ચાલી જાય, પણ આમ છતાં SK તેવું કરતો નહોતો.શીન ખૂબ જ ગુસ્સે હતો કેમ કે તાલિમ- અધિકારી એ તેને અને તવંશ ને છોકરીઓ વચ્ચે ગુસ્સા માં કહી દીધું અને SK તથા હેપીન ના વખાણ કર્યા, તેના લીધે તેને SK ની ઈર્ષ્યા થઈ,  એટલે તે એવું વિચારતો હતો કે મારે છોકરીઓ વચ્ચે જ SK ની આબરૂ કાઢવી જોશે અને તેને મારાથી નીચો સાબિત કરવો પડશે.બપોર ના લંચ બ્રેક દરમિયાન જ્યારે SK