ખોવાયેલ રાજકુમાર - 17

  • 168

પહેલો શબ્દ મારા મનમાંથી નીકળ્યો: "એકલી(ALONE)."કે પછી તે "Enola" હતો?તેને પાછળથી અજમાવી જુઓ.CHRYSANTHEMUMSMYINLOOKENOLAમારી નજર પહેલા ભાગ પરથી પસાર થઈને "MUM" અક્ષરો પર પડી. મમ્મી. મમ્મી મને પોતાના વિશે સંદેશ મોકલી રહી હતી?MUMS MY IN LOOK ENOLAશબ્દોનો ક્રમ ઊંધો સંભળાયો.ENOLA LOOK IN MYઓહ, સ્વર્ગની ખાતર. ક્રાયસેન્થેમમ્સ (CHRYSANTHEMUMS). પાનાની આસપાસ દોરેલા ફૂલોની સરહદે મને કહેવું જોઈતું હતું. ગોલ્ડ અને રસેટ ક્રાયસેન્થેમમ્સ.મેં સાઇફર ઉકેલી નાખ્યો હતો.હું બિલકુલ મૂર્ખ નહોતી.અથવા કદાચ હું હતી, "ઈનોલા, મારા ક્રાયસન્થેમમ્સમાં જુઓ" એનો અર્થ શું હતો? શું મમ્મીએ ક્યાંક ફૂલોનાં ક્યારામાં કંઈક દાટી દીધું હતું? અસંભવિત. મને શંકા હતી કે તેણીએ તેના જીવનમાં ક્યારેય પાવડો પકડ્યો હશે. ડિક આવા