તલાશ 3 - ભાગ 48

(553)
  • 1.4k
  • 844

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "કાકી, એ કાકી, શું થયું તમને?" રાજીવે સુમતિ ચૌહાણ ના મોં પર પાણી છાંટતા છાંટતા પૂછ્યું. એ ખરેખર ગભરાઈ ગયો હતો, એકાદ મિનિટ પછી સુમતિ બહેને આંખો ખોલી અને ચારે તરફ જોયું. પછી સહેજ સ્વસ્થ થઇ અને બેઠા થયા, અને રાજીવને પૂછ્યું કે "ઓલ ઓફિસર હતા એ બધા ક્યાં?" કાકી, એ લોકો પૂજા ને શોધવા ગયા છે, પૂજા હમણાં તો અહીં જ હતી, અને સોરી મેં તમારા ફોનમાં આવેલ મેસેજ વાંચ્યો છે. માફ કરજો પણ આ બધું શું છે?"  "દીકરા, એ બધી ભૂતકાળ ની