વીજળી મહાદેવ

  • 238
  • 66

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- વીજળી મહાદેવ.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આપણાં દેશમાં અનેક ચમત્કારિક જગ્યાઓ આવેલી છે. આમાંની જ એક એવી ચમત્કારિક જગ્યાએ આજે હું તમને લઈ જવાની છું. હિમાચલ પ્રદેશમાં આવેલું વીજળી મહાદેવ કે જ્યાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે. આખું શિવલિંગ તૂટી જાય છે અને તૂટીને ફરીથી જોડાય છે.વીજળી મહાદેવ ભારતના પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિર કુલ્લુથી 14 કિમી દૂર બિયાસ નદીની પેલે પાર આવેલું છે. તે મંદિર સુધી પોંહચવા માટે 3 કિમી જેટલું ટ્રેકિંગ કરવું પડે છે.હિમાચલ પ્રદેશના કુલ્લુ વેલીના કશાવરી ગામમા વીજળી મહાદેવનું મંદિર આવેલુ છે. મહાદેવનું આ મંદિર 2460 મીટરની ઉંચાઈ પર