મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે વિશ્વાનું વર્તન આજે ફરીથી બદલાઈ ગયેલું હતું..હવે જુઓ આગળ... વિશ્વા બેલ મારીને ઓફિસના પ્યુનને બોલાવીને કહે છે. વિવાન ક્યાં છે ? બોલાવો તેમને ..પ્યુન : મેડમ વિવાન સર તો થોડા દિવસ રજા પર છે..વિશ્વા : ઓહ હા મને તેણે કહ્યું હતું .. પ્યુન : મેડમ બીજું કંઈ કામ ?વિશ્વા : ના બસ તમે જોઈ શકો છો.. વિશ્વાને યાદ આવે છે કે જે ફાઇલ માટે હું વિવાનને બોલાવી રહી હતી તે ફાઇલ તો વિવાને ઘરે આપી હતી.. વિશ્વા કામ તો હંમેશા બધું