મરણનો દાખલો

હેલ્લો, કેશવ અંકલ, કેમ છો.. મજામાં... હા, છોટુ... પ્રિતેશ. હું મજામાં છું.   હવે તો તમે દેખાતા જ નથી ને. અરે હા છોટુ, તે સારા કામ કરી આપ્યા, આધારકાર્ડ પાનકાર્ડ ઇલેક્શન કાર્ડ જેવા બધા કાર્ડમાં સુધારા વધારા તે કરી આપ્યા. માટે હવે એ દોડધામ મટી. સારું છે તો આવું બધું શીખી ગયો, જેથી મારું કામ ઘેર બેઠા પતી ગયું.   અને કેવું છે તારું લોક ડાયરાના પ્રોગ્રામો, જોક્સ બધું ચાલે છે કે નહીં ? આ સાઈડ-બિઝનેસમાં જ ધ્યાન આપું છું કે તારા મેન કામમાં પણ ધ્યાન આપું છું ?   અરે અંકલ હું તો બધામાં જ ધ્યાન આપું છું જ્યારે