વ્યસનમુક્તિ નાટક મૂગીડોશી: અરે આ શું થયી ગયું ... મારો દીકરો કરણ બે ભાન થયી ગયોસુરેખા : બા એમના મોઢામાં થી લોહી નીકળે છે.વીણા: અરે હું હાલ જ ડોક્ટર ને ફોન કરું..હેલો ડોક્ટર હાલ અમારે બાજુમાં રમણભાઈ બે ભાન થયા છે તો આવજો.ડોક્ટર : અરે હાલ આવું છું.ડોક્ટર અવે છે.તપાસે છે. અને કહે છે.કે મૂંગી માં આમને તો લીવર બગડી ગયું છે.એમને લીવરનું કેન્સર છે.એમને કોઈ વ્યસન હતું.સુરેખા : સાહેબ , આખો દિવસ દારૂ પી ને પડ્યા રહે છે.અને મારી મજૂરી ના બધા પૈસા વાપરી નાખે છે.આ મારી મુન્ની અને લાલો બિચારા ભણવા જાય છે.પણ એમને નોટ કે પેન્સિલ પણ લાવી