એક સમય એવો હતો જ્યારે ઈન્ટરનેટ નોતું…ત્યારે રમવા ઘરે જાતા, મામાના ઘરે જતાં અને મહિનો સુધી ત્યાં રહી જતાં.દાદા-દાદી સાથે કલાકો સુધી બેસવાનું,કુટુંબ સાથે જમવા માટે એક સાથે બેસી જમવાનું…અંદરથી 'વસુધૈવ કુટુંબકમ' ની ભાવના જીવંત લાગતી હતી.હું તો ખાસ યાદ આવે છે –જેમ જમવાનું ન મળે તો પણ પાંચ પાંચ કલાક સુધી કડકડતી ઉકળાટમાં રમતો,દાવ ન આપી એ સુધી કોઈ રમણ છોડતું નહિ.અને આજે?આજના બાળકો PUBG રમે, Insta સ્ક્રોલ કરે, Whatsapp પર “Hi” લખે –પણ actual “હાય” બોલવાનું પણ ભુલાઈ ગયું છે…સમય બધાને ઓછો પડે છે,અને જવાબ તૈયાર – "હું વ્યસ્ત છું!"જાણે બધા કોઈ અંબાણીના CEO હોય એમ વ્યસ્ત…મને યાદ