યુદ્ધમા જરા હટકે રણનીતિ અને તેના અદ્‌ભૂત પરિણામ

  • 232
  • 78

યુદ્ધની કથાને રમ્ય માનવામાં આવે છે અને તેના ભયંકર દુષ્પરિણામો છતા એ હકીકત છે કે જગતના કોઇને કોઇ ખુણે યુદ્ધો ચાલતા જ રહે છે.પણ આ યુદ્ધમાં જે પરોવાયેલા હોય છે તેમના માટે તો તે જીવન મરણનો સવાલ હોય છે અને તેઓ આ યુદ્ધને કેવી રીતે સફળતામાં પલટી શકાય તે માટે દિન રાત વિચારણા કર્યા કરતા હોય છે અને તે માટે અવનવી રીતોને અજમાવતા હોય છે જેમાં ક્યારેક કોઇને સફળતા હાથ લાગે છે તો ક્યારેક તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક આ પ્રકારની ટેકટીકએ સફળતાના માપદંડ રચે છે જેમાં સાહસિકતા અને ત્વરિત નિર્ણયશક્તિનો સમાવેશ થયો હોય છે.ક્યારેક તે પોતાના