કાર્તિક કાવ્યા ને મળવાની ના પાડે છે એટલે કાવ્યા ઉદાશ મનથી કેન્ટિન માં આવી બેસે છે. ચાનો ઓર્ડર આપવા જતાં તેની નજર બાજુ ના ટેબલ પર પડે છે અને ત્યાં બેસેલા કાર્તિક ને જોઈ ને આશ્ર્ચર્યચકીત થય જાય છે. ભાગ-૨ "કાર્તિક.....આની સાથે" કાવ્યા મન માં બોલી. કાર્તિક અને પુર્વી સાથે બેસીને ચા પીતાં પીતાં વાતો કરતાં હતાં. એને જોઈ ને કાવ્યા ખૂબ ગુસ્સે થઈ, કંઇપણ બોલ્યા વિના ત્યાંથી નીકળી જાય છે. પુર્વી અને કાર્તિક બાળપણથી એક જ સ્કૂલમાં અભ્યાસ