પરંપરા કે પ્રગતિ? - 24

  • 314
  • 112

આ તરફ આપણે જોયું કે મિસ્ટર ધનરાજ અને મિસ્ટર જાન તે બધા એરપોર્ટ તરફ મુંબઈ જવા માટે  નીકળી ગયા અને લેડી ઇન્સ્પેક્ટર પણ જેન્સી ને મળવા માંગતી હતી તેથી તે પણ પાછળ પાછળ એરપોર્ટ માટે નીકળી ગઈ .આ તરફ મિસ્ટર જાન ને  એરોપ્લેનમાં મેડિકલ સુવિધાછે કે નહીં તેના માટે મિસ્ટર ધનરાજ ફોન કરે છે તો એરપોર્ટમાં એરપોર્ટ મેનેજર કહે છે ઓક્સિજન સિલિન્ડરથી માંડીને બધી જ વ્યવસ્થા અંદર છે તમારી એક નર્સ તો હશે જ ભેગી પણ એરોપ્લેનમાં એક બીજી પણ અમે નર્સ સાથે રાખી છે એ સિવાય ઇમરજન્સી માટે બીજી બધી જરૂરિયાતની વસ્તુઓ પણ મૂકેલી છે.મિસ્ટર ધનરાજ કહે છે થેન્ક્યુ અમે થોડીક