માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 4

ભાગ 4:  ઓફિસ નું રહસ્યઘરે આવ્યા પછી SK ને થયું કે મારે  હવે ખેરખર બદલવાની જરૂર છે.તે દિવસ પછી,  SK ઓફીસે જવા નીકળે છે કે જ્યાં તે તાલીમ માટે જોડાયો હતો તેના મિત્રો પણ ત્યાં તાલીમ લઈ રહ્યા હતા.અચાનક તે એક એવો અનુભવ કરે છે કે જે અનુભવ  તેને મંદિર માં થયેલ પેલી ઘટના વખતે  થયો હતો. તે ત્યારે જ પેલી છોકરી ને જોવે છે કે જે મંદિર માં મળી હતી. છોકરી તેની પાસે આવે છે અને કહે છે, " મે તમને જોયા હતા, તમે ખૂબ વિખ્યાત મોટીવેશનલ સ્પીકર છો, મે સેમિનાર માં તમારી સ્પીચ સાંભળી હતી ,  તે ખરેખર