બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ - 2

  • 226
  • 1
  • 74

એપિસોડ 2 : હાર્ડ સર્વાઇવલબધા મરી ગયા હતા. હા, બધા જ. અને કિસ્મત કહો કે બદકિસ્મત, કોઈ પણ રીતે, આખી દુનિયામાં હું જ એક બચ્યો હતો. આખી દુનિયા શાંત પડી ગઈ હતી. ચારે બાજુ દેખાતું હતું તો બસ જ્યાં-ત્યાં પડેલી ગાડીઓ, લૂંટેલી દુકાનો અને લોહીથી સુકાઈ ગયેલા રસ્તાઓ. બધા શહેરો કોઈ બેચલરના રૂમ જેવા અસ્ત-વ્યસ્ત થઈ ગયા હતા.આ બધુ થયું હતું એક દવાના લીધે. એક સ્ટાર્ટઅપ, જેના વિશે કોઈએ સાંભળ્યું ન હતું, તે લોકોને "હંમેશ માટેની યુવાની"નું વચન આપતી કોઈ ફાલતુ ટેબલેટ વેચી રહી હતી. ઇન્ફ્લુએન્સર્સ તેના ભરી-ભરીને વખાણ કરી રહ્યા હતા. સેલિબ્રિટીઓએ તેને સમર્થન આપી રહ્યા હતા. અને થોડા