માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 2

  • 262
  • 92

ભાગ 2 : ઊંડી વિચારમાળાછોકરો જ્યારે  પહોચ્યો ત્યારે તે  પેલી છોકરી વિશે વિચારવા લાગ્યો.- અચાનક તે આવી, મારી ભગવાન સાથેની વાત સાંભળી, મને સલાહ આપી અને ગાયબ થઈ ગઈ, પણ ક્યાં ? મારા ખ્યાલ થી તો  તેણી એ સાચું જ કહ્યું થોડીક સ્વર્થીપણું જરૂરી તો  છે, તેણીએ સારી સલાહ આપી, હું જાણું છું કે હું કેવો ગુસ્સા વાળો છું અને હું મારો બનતો પ્રયાસ કરીશ કે હું પિતાને બદલી શકું ને ગુસ્સા માં કાબુ રાખું , પણ મને હજી એ આશંકા છે કે તે અચાનક કેમ ગાયબ થઈ ગઈ, મારે હજી તેને  ઘણું પૂછવું હતું.છોકરો તો  જાણે ઊંડા વિચારો માં