અર્જુન વિષાદયોગ તો બધા ને ખબર જ હશે ને ? , જેમ શ્રીમદ્ ભગવદગીતા માં જેમ અર્જુન ભગવાન સમક્ષ પોતાની મૂંઝવણો રજૂ કરે , બસ એમ જ આ વાર્તા નું મુખ્ય પાત્ર ભગવાન સમક્ષ પોતાની વાતો રજૂ કરે છે , તે ભગવાન પાસે કઈ માગતો નથી , બસ પોતાની વાતો ભગવાન ને જણાવે છે , કેમ કે જેને તે મળ્યું છે એમાં તેને સંતોષ છે , અહીં સંતોષ સાથે ભગવાન પર ભરોસો રાખવો એ વાત રજૂ કરેલ છે