નંદિની હવે પાર્ટી ફ્લોર પર હતી. એની ડાન્સ મૂવમેન્ટ્સ મા એક અનોખી નજાકત હતી. અજાણ્યો યુવાન – જેને લોકો “વિરેન” કહી બોલાવતા હતા – ખૂબ શિષ્ટતા સાથે ડાન્સ સ્ટેપમા સાથ આપી રહ્યો હતો."નંદિની... તમે એકદમ અલગ છો. તમારા જેવો એટીટ્યુડમેં ક્યાંય નહીં જોયો," વિરેન બોલ્યો.ના એવું કંઈ નથી..... (નંદિની ધીમા સ્વરે બોલી)અહીં બીજી બાજુ નંદિની વિરેન સાથે વાત કરતાં પૂછે છે:તમારું નામ તો કહ્યુ નહીં તમે?" બહુ ખુલ્લા મિજાજના લાગો છો!"વિરેન સ્મિત ભર્યો જવાબ આપે છે:"વિરેન મહેતા..."બિઝનેસ કન્સલ્ટન્ટ છું. દેશની ટોપ કંપનીઓ સાથે ડીલ કરું છું. આજે આ પાર્ટી મારા ખાસ ક્લાયન્ટ એ રાખેલી છે. "પણ લોકો મને