સંવેદનાનું સરનામું - 8

  • 306
  • 96

આહુતિ - ઠીક છે તમે આવજો મારી સાથે બસ આમ પણ તમે નહી જ માનશો. પછી આહુતિ અને યગ્નેશ તૈયાર થઈ 11 : વાગ્યે ઓફિસે જવા નીકળે છે. આજે હું ગાડી ચલાવીશ તમે બાજુની સીટ પર બેસજો. આહુતિ બોલી. યજ્ઞેશ : ઠીક છે મેડમ તમે જેમ કહો તે માન્ય છે બસ. પછી બંને ઓફિસે આવે છે. તેમની ચેમ્બરમાં એન્ટર થાય છે ત્યાં જ એક સોહામણો દેહ ધરાવતા સ્ફુર્તીલા સુટ બુટ ધારી વ્યક્તિ ખુરશીમાં બેઠા હોય છે. કેમ છો યગ્નેશ વસાવડા તે વ્યક્તિ બોલે છે. હા બસ મજામાં હો પંકજભાઈ તમે કેમ છો બસ મજામાં અને તમને જોઈને વધુ આનંદ થયો.