️ ભાગ ૧૧ "સાંજની છાંયામાં ઊગતી સવારે…"પ્રેમ જ્યારે તું હોવા છતા પણ હાજર હોય, ત્યારે જીવવું એક આરતી બની જાય… દરેક શ્વાસ આરાધના જેવી લાગે. સ્થળ: યુરોપ – ફ્રાન્સની મૌન પર્વત નજીક – ત્યાં જ્યાં આશિ એક લેખન રિટ્રીટ માટે ગઈ છેસમય: આશિ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે, પણ અંદર એક સાવ ખાલી ખૂણો હજુ છે – આર્યનના મૌન માટે--- પ્રારંભ – વિમાનમાં લખાયેલું પાનુંવિમાનમાં બેસતી વખતે આશિ એક પાનું લખે છે – હવે એ કોઈને મોકલવાનું નથી… બસ એ પોતે વાંચતી રહે છે.> "તું હવે તું નથી રહ્યો… તું હવે હું થઈ ગયો છે.""મારી કલમ હવે તને તારી વિણ પણ