લવ યુ યાર - ભાગ 92

  • 354
  • 1
  • 140

"તમે કંઈ ન બોલ્યા તમારા પેરેન્ટસ માટે.." લવે જૂહીની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.."મારે મોમ પણ નથી અને ડેડ પણ નથી.." જૂહી થોડા દબાયેલા નર્વસ અવાજે બોલી."ઑહ, આઈ એમ સોરી.. મને નહોતી ખબર કે તમારા મોમ અને ડેડ..""નો પ્રોબ્લેમ, તમે તો મને સ્વાભાવિક પણે જ પૂછ્યું છે ને.. બાય ધ વે, હું પાંચ વર્ષની હતી ત્યારે જ મારા મોમ અને ડેડ બંને એક ગોઝારા એક્સિડન્ટમાં મૃત્યુ પામી ચૂક્યા હતા અને હું મારા કાકાના ઘરે રહીને જ મોટી થઈ છું. અલબત્ત કાકીનો માર ખાઈ ખાઈને જ મોટી થઈ છું તેમ કહું તો પણ ચાલે..!"જૂહીના આવા દર્દસભર શબ્દો સાંભળતાંની સાથે જ લવને જરા