કૃષ્ણના જીવનના રંગો

  • 300
  • 116

લેખક પરિચય:-⬇️જય દ્વારીકાધીશ મિત્રો , હું જામનગર શહેરનો રહેવાસી અભિનવ ચેતરીયા. મારો પ્રથમ લેખ " કૃષ્ણ ના જીવનના રંગો " જે ભગવાન શ્રી કૃષ્ણ ને સમર્પિત કરેલ છે, ઉંમર માં થોડો નાનો છુ પરંતુ મને લેખનનો શોખ બહુ હોવાથી સાહિત્યમાં રસ ધરાવુ છુંહાલ અત્યારે હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું અને સાથે સાહિત્ય સાથે જોડાયો છુંલેખ ની પ્રસ્તાવના:-⬇️" કૃષ્ણ ના જીવનના રંગો " એ એક શ્રી કૃષ્ણ ના જીવન તેમજ જીવનકાર્ય માટે અને શ્રી કૃષ્ણ ના અલગ અલગ સ્વરૂપ ના મિત્રો ને અહીં આ દર્શાવેલ છે" કૃષ્ણ ના જીવનના રંગો " શરૂઆત કૃષ્ણ જ્યારે જ્યારે વુદાવન થી આવે છે ત્યારે ત્યારે તેના