એક વિસરાતી રમત - ક્રિકેટ

  • 172

આ વાર્તા દરેક છોકરાની વેદના છે. જે દરેક નોકરી કરતા માણસને હોય છે. દરેક નુ પોતાનું અલગ અલગ દુઃખ છે. પણ આ એક દુઃખ બધાંને હોય છે. તો આ વાત બધાં માટે લખું છું પણ આનો કોઈના જોડે કોઈ સંબંધ નથી જો સંબંધ લાગે તો એ માત્ર સંયોગ હસે. જેણે સૂર્યની કિરણો ઝાડના પાંદડામાંથી નીકળતી જોઈ છે .એણે સોનાનો સૂરજ ઉગ્યો છે એવું કીધું હસે . મને એટલા માટે એ દિવસ સોનાનો દિવસ લાગ્યો ! કેમ કે એ રવિવાર હતો. જોકે મને એકલાને નઈ આમ તો બધાને રવિવાર તો સોનાનો જ દિવસ લાગે. કેમ સોનાનો લાગે છે એની વાત પછી કરીશું