મિસ કલાવતી - 21

  • 224
  • 66

ભારતમાં લોકસભાની ચૂંટણીને હજુ તો એક વર્ષની વાર હતી. છતાં દરેક રાજકીય પક્ષો એ પોતાની તૈયારી ઓ જોર-શોર થી ચાલુ કરી દીધી હતી. કલાવતી હવે ' પ્રદેશ કક્ષા' ની નહીં, પરંતુ 'રાષ્ટ્રીય નેતા' હતી. દશ રાજ્યો ની ચૂંટણીમાં તેના 'પક્ષ'ને મળેલી જલવંત સફળતા . અને તે ચૂંટણીમાં તેણીએ નિભાવેલી ભૂમિકા, અને કરેલ કામગીરી ની કદર કરીને પક્ષે તેણી ને તેમના પક્ષની 'રાષ્ટ્રીય મહા સ ચિવ' તરીકે નિમણૂક કરી હતી. અને તે 'હોદ્દા' નિ રૂ એ તેણી જુદા- જુદા રાજ્યોનો પ્રવાસ કરી રહી હતી.  અને અલગ -અલગ 'રાજ્ય'ના પક્ષના મોટા નેતાઓ સાથે ના સીધા સંપર્કમાં તેણી આવી હતી.   આ પ્રવાસ દરમિયાન