નંદિની...એક પ્રેમકથા - ભાગ 17

  • 194
  • 76

    (આગળના ભાગમાં આપણે જોયું કે, નંદિની અને શૌર્ય વચ્ચે ફરી એક વખત તકરાર થાય છે... ફરી બંનેની એક નાઈટ પાર્ટી માં મુલાકાત થશે હવે આગળ....)નંદિની ડ્રેસ ખરીદી બીજા શોપ માં જવા નીકળી ગઈ. તેને મમ્મી,પપ્પા, ભાઈ અને સહેલીઓ માટે પણ શોપિંગ કરવાની બાકી હતી. શૌર્ય હજી એ શોપમાં જ ઉભો હતો. તે બહાર નીકળી ગુસ્સેથી શોભિત ને ફોન લગાવ્યો. શોભિત નો ફોન બંધ બતાવે છે. શૌર્ય ફરી બીજા નંબર પર ટ્રાય કરે છે એ પણ ફોન બંધ બતાવે છે. શૌર્ય વધારે ગુસ્સે ભરાય છે. તે ત્યાંથી જતો રહે છે. નંદિની આજની પાર્ટીમાં પહેરવા માટે વેસ્ટર્ન ડ્રેસ પસંદ કરે