એક સંબંધ પવિત્રતા નો... - 2

  • 280
  • 106

      સોરી મિત્રો હું વ્યાકરણ માં એટલી વધુ સારી નથી જો કોઈ ભૂલો હોય તો થોડું જતું કરજો પ્રયત્ન એવો કરીશ કે બધા લોકો ને રસ પડે thank you So much મારી આ નવલકથા ને એટલો પ્રેમ આપવા માટે ....      ચારે તરફ લોકો કોલાહલ કરી રહ્યા છે બધા ના ચહેરા પર ખુશી સાફ નજર આવી રહી છે બધા એક દમ સજી ધજી ને જાન માં જવા એક દમ ઉત્સાહિત છે.         નચિકેત પોતાના રૂમમાં દુલ્હન ના જોડા સાથે મેચિંગ શેરવાની પેહરી છે એક દમ આકર્ષક લાગી રહ્યો છે પણ એના ચહેરા પર નું નુર