પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - ભાગ 5

  • 256
  • 80

વિરાટગઢમાં હજુ પણ કસુમના પત્ર અને યશવંતના સપનાની ચર્ચાઓ ચાલી રહી હતી. લોકો મ્યુઝિયમના “વિશ્વાસનાં રંગ” વિભાગમાં પોતપોતાની વાર્તાઓ શેર કરવા આવતા અને એની સામે ઉભા રહીને ટકી જતાં... જાણે ત્યાં તેમનું કંઈક છૂપાયું હોય.પરંતુ એક સાંજ કંઈક અલગ હતી.એ સાંજે આરવ, મીરા અને યશવંત ત્રણે મ્યુઝિયમ બંધ થયા બાદ પણ અંદર જ હતા. બહાર ધીમે ધીમે ઝાકળ પડતી જતી. અંદર ઘૂંટાળું શાંતિભર્યું વાતાવરણ હતું. એમણે નક્કી કર્યું કે કૂવાના 3D હોલમાં એક રાત્રિ શાંત ધ્યાન માટે પસાર કરવી. યશવંતની અંદર કસુમનો અવાજ ફરીથી આવતા લાગ્યો હતો.“તું સાંભળી શકે છે ને?...”એ અવાજ આરવને નહિ, યશવંતને જ સાંભળાતો હતો. અંતરમનનો પ્રવાહયશવંત