તુ મેરી આશિકી - 9

  • 282
  • 108

️ ભાગ ૯ "સાંજનો શ્વાસ – તું હતો તો છાંયો હતો, તું ગયો તો પ્રકાશ થયો"પ્રેમ હવે તૂટી નથી રહ્યો… પણ હવે એ સંપૂર્ણ છે – દૂર રહીને . સ્થળ: આલ્મોરા, ઉત્તરાખંડ – જ્યાં આશિ Now a Writer-in-Residence છેસમય: ૩ વર્ષ પછી – આર્યનનું નામ ફરીથી એક NGO દ્વારા અખબારમાં જોવા મળે છે--- "આર્યન શર્મા: ભારતના ગ્રામીણ બાળકોએ કહ્યું – અમે પપ્પા માનીએ છીએ!"આશિ પત્રિકા વાંચે છે. ચાની બરફભરી ગ્લાસ અધવચ્ચે મૂકે છે. આંખ ભીની થાય છે.પણ હવે એ ભીની આંખ તૂટેલી નથી… એ ભીની છે – ગર્વથી.પપ્પાની યાદ આવે:> "જ્યારે તું તને જ ઓળખી જાય… ત્યારે કોઈને ગુમાવવાનો ડર રહેતો