તલાશ 3 - ભાગ 47

  • 294
  • 136

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. ''હા, તો ગિરધારી બોલ, શું ખબર છે તારી પાસે." ગુલાબચંદે પૂછ્યું. બન્ને અલગ અલગ ટહેલવા નીકળ્યા હોય એમ ધર્મશાળાની બહાર નીકળ્યા હતા. "ગુલાબચંદજી, ઓલી પાકિસ્તાની જાસૂસ અત્યારે હમણાં જ માર્કેટમાંથી આવી છે, અને અત્યારે રૂમ માં આરામ કરે છે. જયારે એના 2 સાથીદાર વહેલી સવારે ક્યાંક નીકળી ગયા છે." "ઓકે તો જીતુભા એ શું કહ્યું. મારે હવે એને ઝડપથી મળવું છે, પહેલા તો એને 3-4 ઝાપટ મારવી છે, મને બહુ હેરાન કર્યો છે એણે." "જીતુભા એ કહ્યું છે કે