ચંદ્રવંશી - પ્રકરણ 5

  • 218
  • 68

સવારॐ सूर्याय नम: ।ॐ सूर्याय नम: ।।   બે હાથ વચ્ચે એક સોનાની કળશ પકડીને એક સુંદર સ્ત્રી સરોવર કિનારે સુર્ય પુજા કરી રહી છે. તેના માથાં ઉપર લગાડેલા મોગરાનાં ફુલ, એના વાળની સુંદરતામાં ચારચાંદ લગાડી રહ્યાં છે. તેની દુધિયા રંગની જીર્ણ સાડીને જોતાં એવું લાગી રહ્યું હતું કે, તેને વિશાળકાય આભ ઓઢી રાખ્યું છે. રોજે સુર્ય જાણે જાગીને પેહલા તેને જ એકટક જોઇ રેહતો હોય તેવું લાગતું હતું. તેની આસપાસ સૂર્યના પ્રકાશનો પ્રકોપ નય પણ ઠંડકનો એહસાસ હતો. તેના સાથે એક દાસી પણ છે, જે રોજે તેની સાથે સુર્યપૂજાની સામગ્રી લઇને આવતી. તે એક રાજકુમારી છે. તેના પિતા રાજા છે