વહેલી સવારે અચાનક પત્ની સાથે સાપુતારા જવાનો અને વસંતમય વાતાવરણમાં ખોવાઈ જવાનો વિચાર આવતા મને બંને પ્રેમી યુગલ અમારી મસ્ત મજાની ઓડી કાર લઈને નીકળી પડ્યા. 1 જુલાઈ 2025 ની પરોઢમાં રશું તૈયાર થઈને મને જગાડીને બેગ પેક કરે છે અને હું પણ લગભગ 5 વાગ્યા સુધીમાં તૈયાર થઈ ગયો, 6 વાગ્યાની આજુબાજુ મને બંને પ્રેમી યુગલ અમદાવાદથી નીકળી એક્સપ્રેક્ષ હાઇવે પર પહોંચી ગયા હતા, રસ્તામાં રશુની વાતોના અને હાથના બંને પ્રકારના વડા નો આનંદ લીધો અને વાતો કરતા કરતા 10 વાગ્યાના સુમારે રશુના પપ્પાના ઘરે પહોંચ્યા.... ત્યાં પહોંચી સાસુ- સસરા,