લેખ:- સ્વામી વિવેકાનંદજીનાં સુવિચારોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીરાષ્ટ્રીય યુવા દિવસ તો સૌને ખબર છે. શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ. પરંતુ બહુ ઓછાં લોકોને ખબર છે કે 4 જુલાઈ એ એમનો નિર્વાણ દિન છે. ઘણાં વર્ષોથી આ બે દિવસોએ હું મારો નીચે લખેલો લેખ કે જેમાં સ્વામીજીએ આપેલ સુવિચારો છે એ વાંચું છું. આજે આ સુવિચારો આપ સૌ સાથે વહેચું છું.નોંધ:- આપેલ તમામ સુવિચારો ઈન્ટરનેટ પરથી લીધેલ છે.ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.દેશ ને બળવાન પ્રાણવાન અને શ્રદ્ધાવાન યુવાનોની જરૂર છે.ચિંતન કરો ચિંતા નહિ હમેંશા નવું વિચારો અને નવું કરો.જીવન ને સાર્થક કરવું હોય તો સમય ને સાચવો, સમય ની કિંમત