પ્રિય વાંચકો ... આ લેખ નું શીર્ષક વાંચી ને તમે અહીંયા આવ્યા હશો.. અને કેટલીક અપેક્ષાઓ હશે કે હું ધર્મ , સંસ્કૃતિ,સભ્યતા અને ગરિમા ના હવાલા હેઠળ અશ્લીલતા પર એક વેધક પ્રહાર કરીશ અને સેક્સ એડ્યુકેશન ની જોરદાર હિમાયત કરીશ. પણ ના... અહીંયા એવું કાંઈ જ નથી... આ લેખ સેક્સ એડ્યુકેશન અને અશ્લીલતા બન્ને ની સ્વતંત્ર ચર્ચા છે. બન્ને નું સ્વતંત્ર વિશ્લેષણ છે. અને નિર્ણય હું વાંચકો પર છોડી દઈશ. આજના સમય માં જ નહી પહેલા ના સમય થી જ સેક્સ એક સંકોચ નો વિષય રહ્યો છે. લગાતાર વધતા વ્યુસ અને વાંચકો ના ફોલો કરવા