અદભૂત સવાર છે ચારે તરફ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે અને ચારેતરફ નિરવ શાંતિ વ્યાપેલી છે માણસના મન ને એક દમ પરફૂલિત કરી દે એવી સુંદર હવા ચારે તરફ વાઈ રહી છે . એક એકવીસ વર્ષ નો યુવાન આ વાતાવરણ ને માણી રહ્યો છે પોતાના ઘરના બગીચા માં બેસી ને હાથ માં કૉફી નો કપ છે અને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો છે અમુક સવાલો ના જવાબ પોતાના જ મનની અંદર જાણે શોધી રહ્યો હોય એવો વ્યાકુળ બની ને બેઠો છે . દેખાવમાં એક દમ પરફેક્ટ કોઈ પણ ને જોતા