મનનું આકાશ : અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ - 3

  • 108

મનનું આકાશ: અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ (ભાગ-૨) લેખક: Rajveersinh Makavana પહેલો પ્રસ્તાવ: મનના મૌનનો મર્મમન એ માત્ર વિચાર કરવાનો યંત્ર નથી. તે એક જીવંત, સ્પંદનશીલ ઊર્જા છે — જેમાં એક તરફ "અભ્યાસ" તરીકેના લક્ષ્ય છે અને બીજી તરફ "ભાવના" તરીકેની લાગણીઓ. આજની યુવાનીના મોટાભાગના સંઘર્ષો અહીંથી જ ઉપજતાં હોય છે. એક બાજુ પરીક્ષા આવે છે, બીજી બાજુ મન કોણ જાણે ક્યાં ગુલાબી ગલીઓમાં ભટકે છે. એક બાજુ સપનાઓનું ઘડતંત્ર છે, બીજી બાજુ લાગણીઓનું હૃદયતંત્ર છે. આ બે વચ્ચે યુવાન મન ભૂલાઈ જાય છે... દવાઈ ને દુઆ વચ્ચેના તણાવ જેવી હાલત બની જાય છે. ભાગ ૧નો સંદર્ભ (સાંકળ)"મનનું આકાશ" ભાગ-૧