મારુ ઘર, મારી નિયતિ છે - 12

  • 234
  • 56

મીરા તૈયાર થઈને નીચે આવતી હોય છે. ત્યાં તેને ફોન આવે છે. મીરા ફોન ઉપાડે છે તો સામે આકાશ બોલતો હોય છે.આકાશ મીરાને કહે છે, "મીરા, મારે તને મળવું છે."મીરા ના પાડે છે, "હું તને મળી શકું તેમ નથી."પણ આકાશ માનતો નથી અને મીરાને કહે છે, "હું અહીં વસ્તીમાં જ છું. તું ગમે તે બહાનું કરીને આવ અને મને મળ. તારા મમ્મીએ મને જરૂરી વાત કરવા મોકલ્યો છે."મીરા આકાશને કહે છે, "હું કોશિશ કરું છું. હું તને ફોન કરીશ, અત્યારે તું ફોન મૂક."મીરા આ વાત કેસીને કરે છે. કેસી કહે છે, "અહીં આપણને બધા ઓળખતા હોય છે એટલે હું તારી