એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 1

  • 1.1k
  • 396

એ ભાઈ.... થોડી વધારે ઉકાળ‌ જે‌ હાં.......આહા હાં.... શિયાળાની ગુલાબી ઠંડી માં ચા પીવા ની મજા જ કંઈક ઔર હોય છે.પ્રેમ અને પૂર્વી દરરોજ સવારે મોર્નિંગ વોક કરી ને ચંપક ની ચા પીવા માટે બેસતા અને પોતાના દીલ ની વાતો કરતાં...                          ‌     * * * * *                  "બેટા નાસ્તો તો કરતો જા... બધું રેડી જ છે, સવાર સવારમાં આમ ભુખ્યા પેટે કામ પર ન જવાય..."  કાર્તિક ની મમ્મી એ કાર્તિક ને કહ્યું.            " મમ્મી,