One Princess..or the Queen and King - 1

  • 602
  • 328

Hello dear friends thanks for coming & reading my story I hope you will enjoyed and loved it..️   આ કહાની શરુ થાય છે 19 વર્ષ પહેલા..  પરંતુ તમે વિચારજો કે શું આટલો બધો પ્રેમ છે? શું તેમની છોકરી રાજકુમારી છે? કે શું તેના માં બાપ રાજા રાણી છે? મા બાપ પોતાના છોકરા માટે કાઈ પણ કરે છે..કાઈ પણ!, શું તે છોકરી ને પણ પ્રેમ છે પોતાના માં બાપ પ્રત્યે? ..   .. આ વાત છે 19 વર્ષ પહેલા ની જ્યારે એક પતિ અને પત્ની માં બાપ બને છે. પહેલી વાર.. મા બાપ પોતાની નાનકડી ફુલ જેવી કોમળ , રૂ