મિસ કલાવતી - 20

  • 252
  • 80

આજે પણ કલાવતી ઊધવા માટે ૧૦ વાગે પોતાની પથારી માં આડા પડખે થઈ. પરંતુ સાડા દશ વાગ્યા તોય તેણીને 'ઊધ'ન આવી ! માણસ નું મન પણ અજબ-ગજ બ છે ! ક્યાં થી ક્યાં લઇ જાય છે ! એક પછી એક ભૂતકાળ તેની આંખો સામે તરવરવા લાગ્યો. અને અંતે 'મન' બચપણની યાદો માં આવીને સ્થિર થયું. તે વિચારી રહી . આમ તો દુનિયા પોતાને 'ડીસા' ની જ વતની માને છે તેણી પોતે પણ એમ જ માનતી હતી. પરંતુ જ્યારે તે- 12 વર્ષની હતી. અને છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. ત્યારે તેની માતા 'મોના'એ તેને એક વખત વાત -વાતમાં કહ્યું હતું કે' 'બેટી