10.પછી બેય વચ્ચે આવો સંવાદ થયો.“લ્યો બોલો, વધુ પૈસા આપવાનું કહો! મફત આવે છે? થોડું આડું તેડું કરી, તેલ નીકળી જાય ત્યારે આ તેલ વેંચતા દુકાન ચાલે છે. સમજ્યો?” ગુસ્સામાં ભોલારામ બોલ્યો.“એને સમજાવો કે છત્રી હવે જૂની થઈ. એના હવે સો તો શું, પચીસ પણ ન આવે. રંગ ઉખડી ગયો છે, ટાંકા પણ માર્યા છે. એ સમજાવી એના તમે ત્રીસ કહો.”“એ કે એનાં મા બાપ નહીં સમજે.”“સાચું કહું છું શેઠ, આ છત્રી તમે પણ વેંચવા જશો તો સરખા પૈસા નહી આવે. આમેય તમે દુકાન છોડીને ક્યાંય જતા નથી તો એનો તમારે કોઈ ઉપયોગ પણ નથી.એનો મોહ રાખી શું કામ દુઃખી થાઓ