ત્રાસવાદીઓની મહામુર્ખામી

  • 156

ત્રાસવાદીઓ આમ તો બહુ ચાલાક અને ચકોર હોય છે તેમના કામમાં તેમને બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરવો જ પડતો હોય છે પણ ક્યારેક ત્રાસવાદીઓ દ્વારા એવા મુર્ખામીભર્યા કાર્યો કરવામાં આવતા હોય છે જેના કારણે તેમને તો મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય છે અને ક્યારેક તેમનું મિશન પણ નિષ્ફળ જતું હોય છે ક્યારેક તેમના સંગઠનને તેમની મુર્ખામીની સજા ભોગવવી પડતી હોય છે.એક રશિયન ત્રાસવાદીનો ફોન ભૂલથી ત્યારે એકટીવેટ થઇ ગયો હતો જ્યારે તેના પર મિશન દરમિયાન જ હેપ્પી ન્યુ યરનો સ્પામ મેસેજ આવ્યો હતો અને તે સ્યુસાઇડ બોમ્બર તેના ટાર્ગેટ પહેલા જ ઉપર સિધાવી ગયો હતો.જો કે આ એકમાત્ર ઘટના નથી જેમાં