ગર્ભપાત - 13

  • 190
  • 76

ગર્ભપાત - ૧૩         ( અમુક કારણોસર આગળના ભાગ લખવા માટે વાર લાગે છે એ બદલ આપ સૌ વાચક મિત્રોની માફી ચાહું છું)       પ્રભાતસિંહે પોતાની જ દિકરીની ભૃણ હત્યા કરાવી હતી એ સત્ય હકીકત જાણ્યા બાદ મમતાબા ખૂબ જ વ્યથિત હતા તેમજ આ કારણથી જ ઢીંગલીમાં આત્મા સ્વરૂપે આવેલી પોતાની બહેન કંચને આ દુષ્કૃત્ય કરનારાઓને એમના પાપોની સજા પણ આપી હતી. આગળની તેમજ ત્યારબાદ બનેલી તમામ ઘટનાઓ હવે વ્યવસ્થિત રીતે સમજાઈ રહી હતી.          આ બધાની વચ્ચે સાવિત્રીએ દવાખાને આવીને એક નવું જ આશ્ચર્ય રજૂ કરીને મમતાબાને વિચારતા કરી દીધા હતા. સાવિત્રીના જણાવ્યા મુજબ