ગર્ભપાત - ૧૨ પ્રતાપસિંહના અકસ્માતના સમાચાર સાંભળીને દવાખાને પહોંચેલા મમતાબાએ જોયું કે પોતાની પાસે રહેલી ઢીંગલીની ચુડીઓ જેવી જ અદ્દલ ચુડીઓ પ્રતાપસિંહના ઓશિકા પાસે પડેલી હોય છે. વાત - વાતમાં પ્રતાપસિંહને જાણ થાય છે કે પોતે રાતે જોયેલી ભયાનક અને બિહામણી ઢીંગલીતો મમતાબાની છે. " આ ચુડીઓ તો મેં રાતે જોયેલી ઢીંગલીની છે. અકસ્માત થયા પછી તે મારા હાથમાં કેમ રહી ગઈ એ મને ખબર નથી. એ ઢીંગલી ખૂબ જ ભયાનક અને ડરામણી હતી. હું જીવતો કેવી રીતે રહ્યો એ સમજાતું નથી. " પ્રતાપસિંહે મમતાબાને ઉદ્શીને બધી કરી કે કેવી રીતે પોતે તે ઢીંગલીને જીપના ટાયર