મનનું આકાશ : અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ - 2

  • 190
  • 66

વિચારોથી વ્યાકુલ મન અને સમાજના રૂપાળાં બાંધણાં મનનાં સ્તરો અને એની અસલ માંગમન માત્ર વિચાર કરવાની જગ્યા નથી, તે એક જાગૃત વિશ્વ છે — જેમાં સતત અદૃશ્ય યોધ્ધાઓ લડી રહ્યાં હોય છે: એક તરફ "જેમ હોવ તે રહો", અને બીજી તરફ "જેમ બધાને ગમે તેમ બનો". દીપક અને મનસીના મગજમાં સતત વિચારોનાં વાવાઝોડા ચાલતાં. દિપક જ્યારે biologically perfect answer લખતો — અંદરથી અવાજ આવતો: “તું બસ survival biology સમજી રહ્યો છે, જીવવાની છંદ હજુ તો ઊંડે છે!”મનસી જ્યારે Freud કે Jungના સિદ્ધાંતો વાંચતી ત્યારે તેને લાગતું કે, “મારું અંદર તો વૃક્ષોની સાથે ધબકતું છે... હું અહીં કેમ છું?”આ બંનેના