મનનું આકાશ : અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ - 1

  • 584
  • 204

મનનું આકાશ: અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ  પ્રસ્તાવના – જ્યાં મગજ શાંત છે પણ હૃદય બળે છે..."મારું મન એવું કહે છે... પણ..."આ "પણ..." પાછળ કેટલીય અવિસ્ફોટ કહાનીઓ દફન છે. આજે આપણે આવા એક સંઘર્ષ પર વાત કરીશું — જ્યાં "અભ્યાસ" એટલે કે our career track, responsibility અને વ્યવહારૂ જીવન અને "ભાવના" એટલે કે internal callings, પ્રેમ, દુઃખ, કલ્પના અને જીવવાની અંદરની તલપ વચ્ચેનું યુદ્ધ છે. આ લેખ એક એવું દર્પણ છે જેમાં આજેનો દરેક યુવાન પોતાને જોઈ શકે છે — એક એવો યુવક કે યુવતી જે અભ્યાસમાં ઉત્તમ છે પણ અંદરથી સતત તૂટી રહ્યો છે.  પાત્ર પરિચય – દીપક અને