વિશ્વયુદ્ધ ૨

  • 744
  • 170

વિશ્વયુધ્ધનો અંતઅમેરિકન વાયુસેનાનું ‘એનોલા ગય’ તરીકેઓળખાતું B-29 પ્રકારનું બોમ્બર પ્લેન રાત્રિ દરમ્યાન ૨,૫૬૦ કિલોમીટરનીએકધારી મજલ કાપીને સવારે જાપાનના દક્ષિણી શહેર હિરોશિમાના માથે આવ્યું.આગમનની થોડી વાર પહેલાં ઉત્તરોત્તર વધારવામાં આવેલું લેવલ એ વખતે૯,૩૬૦ મીટર હતું. હવામાન સ્વચ્છ હતું અને નીચે શહેરનાબંદરગાહમાં સંખ્યાબંધ અમેરિકન સુરંગોના ઘેરા વચ્ચે નિષ્ક્રિય પડી રહેલાં જહાજોસહિત બધાં ભૌગોલિક ચિહ્નો સ્પષ્ટ દેખાતાં હતાં. ઊગતા સૂર્યના દેશમાં સૂર્યોદયબાદ રાક્ષસી B-29 ના પેટાળનું ફાલકું ખૂલ્યું, જેમાંથી આશરે ૪ ટનનું ભસ્માસુરપાર્સલ જેવું બહાર પડયું કે તરત બોજોઘટવાની હળવાશે પ્લેનને આંચકા સાથેકેટલાક મીટર અધ્ધર ચડાવી દીધું.વિમાનને તાબડતોબ પાછું વાળવામુખ્ય પાયલટ કર્નલ પોલ ટિલેટ્સે તેને૧૫૮ નો ટર્ન આપ્યો. ઝડપમાં પણમહત્તમ વધારો કર્યો. થોડી