પ્રસ્તાવના: મધુરાથી દ્વારકા સુધીની યાત્રા – કેવળ ભૂગોળ નથી, તે ઐતિહાસિક ધર્મયાત્રા છેશ્રી કૃષ્ણ માત્ર ભક્તિપૂર્વક પૂજાવેલ દેવતા નથી. તેઓ એ યુગના રાજકીય કળાવાન, વ્યૂહચાતુર્ય અને આધ્યાત્મિક ધર્મના જીવંત ઉદાહરણ હતા. મધુરાથી દ્વારકા સુધીની તેમની યાત્રા એ માત્ર શહેર પરિવર્તન નહીં, પરંતુ તત્વ, તર્ક અને તપશ્ચર્યાથી ભરેલી રાજધર્મની યાત્રા હતી – જે આજે પણ રાજકારણના દરેક કાર્યકર્તા અને નેતા માટે માર્ગદર્શિકા બની શકે છે.આધુનિક યુગમાં જયાં રાજકારણ સ્વાર્થ, લાલચ અને પ્રતિષ્ઠાનું મેદાન બની ગયું છે, ત્યાં કૃષ્ણની જીવનકથા આપણને યાદ અપાવે છે કે સત્ય, ધૈર્ય અને વ્યૂહબદ્ધ સિદ્ધાંતો સાથે રાજકાર્ય પણ ધર્મ થઈ શકે છે.---૧. કંસના આતંક સામે ઊભો રહેલો