પરંપરા કે પ્રગતિ? - 22

  • 222
  • 92

આગળ આપણે જોઈ ગયા કે જેન્સી ને મિસ તારા નો ફોન આવે છે પણ તે ફોન ઉપાડતી નથી. જેન્સી જુએ છે કે ઘડિયાળમાં રાતના 01:00 વાગ્યા છે તે મનમાં ને મનમાં બોલે છે અત્યારે અડધી રાતે કોયફોન કરે મેનર્સજ નથી આ મેડમ ને.વાગવા દો રીંગુ ને હું ફોન જ નહીં ઉપાડુ.બીજી વાર પાછો ફોન આવે છે અને ફોન ની રીંગ પાછી પૂરી થઈ જાય છે પણ જેન્સી ફોન ઉપાડતી નથી. પછી તે ફોનને સાઇલેન્ટ પર મૂકી અને સૂઈ જાય છે તે દિવસે રાતના જેન્સી ને એક સપનું આવે છે સપના મા તે મિસ્ટર જાન સાથે એક મોટા સુંદર રૂમમાં બેઠી હતી તે એક લાઇબ્રેરી જેવો રૂમ